દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? જાણો યોગ્ય માત્રા અને ફાયદા
શું તમે પણ વિચારો છો કે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? કોઈ કહે છે કે દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ, તો કોઈ 3થી 4 લિટર પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ હકીકત એ છે કે દરેક વ્યક્તિના શરીરને પાણીની જરૂરિયાત એકસરખી હોતી નથી. ઉનાળાની ગરમી, પરસેવો, કસરત, ઉંમર, ખોરાક અને સ્વાસ્થ્યની સ્થિતિ પ્રમાણે પાણીની … Read more